



ભારતભર માં ગાયને માતા નો દરરજો આપવા માટે ખુબ મોટા પ્રયાસો ચાલુ છે.ત્યારે મોરબી જીલ્લા ના હળવદ તાલુકાના સુસવાવ ગામ નું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.જે ગાય ના મુત્યુ બાદ ગાય ની સમાધિ કરવામાં આવી હતી.ત્યારબાદ સમાધિ ઉપર ગાય માતાનું મંદિર બનાવવામાં આવ્યું .જે ગૌ મંદિર ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.તે નિમિતે સંત્સંગ સભા નું આયોજન કરેલ છે.તેથી ગૌ રક્ષક દળ દ્રારા જાણવાનું કે ગૌ ભક્તો અને ધર્મપ્રેમી જનતા ને તા.૦૧-૧૦-૨૦૧૭ ને રાત્રે ૮ થી ૧૨ કલાકે હળવદ તાલુકા ના સુસવાવ ગામે સત્સંગ સભામાં પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

