Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસેથી દારૂ સાથે એક ઝડપાયો

 

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામના પાદર પાસેથી પોલીસે એક ઈસમને ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન લુણસરીયા ગામના પાદર પાસેથી આરોપી સંજય જેસિંગ હાંડા (ઉ.વ.૨૭) રહે મિલ પ્લોટ નવજીવન સોસાયટી વાંકાનેર વાળા પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ કીમત રૂ ૩૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat