ટંકારાના ટેલીફોન એક્સચેન્જ નજીકથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ટંકારા ટેલીફોન એક્સચેન્જ નજીકથી આરોપી શાહરૂખ ઉમર સુમરા રહે ટંકારા મામલતદાર કચેરી બાજુમાં તિલકનગર વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૨ બોટલ કીમત રૂ ૬૦૦ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી મુસ્તફા ઓસમાણ સોલંકી રહે પંચાસર રોડ ભારતપરા મોરબી વાળાનું નામ ખુલતા આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat