માળિયાના માણાબા ગામ નજીકથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

માળિયા હળવદ હાઈવે પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને ઝડપી લઈને ૦૩ બોટલ દારૂ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માણાબા ગામના પાટિયા પાસેથી આરોપી લાલજીભાઈ બાબુભાઈ ધંધાણીયા (ઉ.વ.૨૬) રહે સુલતાનપુર તા. માળિયા વાળાને ઈંગ્લીશ દારૂની ૦૩ બોટલ કીમત રૂ ૯૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat