Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાની ભીમસર ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

 

માળિયાની ભીમસર ચોકડી પાસેથી માળિયા પોલીસ ટીમે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ભીમસર ચોકડી પાસેથી આરોપી ભૂદર કરશન કોળી રહે ખાખરેચી તા. માળિયા વાળા ઈસમને ઝડપી લઈને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ કીમત રૂ ૩૭૫ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Comments
Loading...
WhatsApp chat