હળવદના સાપકડા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

 

હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાપકડા ગામની સીમમાં બટુક મહારાજની જગ્યા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

 

 

મળતી માહિતી મુજબ હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાપકડા ગામની સીમમાં બટુક મહરાજની જગ્યા પાસેથી ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાને વિદેશી દારુની બોટલ નંગ-૧૪ કીમત રૂ.૪૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat