મોરબીના જીઆઈડીસી નાકા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

 

મોરબી શહેરના જીઆઈડીસીના નાકા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે

એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જીઆઈડીસી નાકા પાસેથી આરોપી હિતેશ ધર્મેન્દ્રભાઈ વસવેલીયા રહે વાવડી ચોકડી કૈલાશ પાર્ક મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ કીમત રૂ ૧૫૭૫ ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat