મોરબીના નીચી માંડલ ગામ નજીકથી દારૂની ૦૩ બોટલ સાથે એક ઝડપાયો 

 

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીકથી પોલીસે એક ઈસમને ઝડપી લઈને દારૂની ૦૩ બોટલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નીચી માંડલ ગામ નજીકથી પોલીસે આરોપી પ્રવીણ વાલજી સોલંકી (ઉ.વ.૨૯) રહે રાતાભેર તા. હળવદ વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની વોડકા બોટલ નંગ ૦૩ કીમત રૂ ૯૦૦ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat