Billboard ad 1150*250

મોરબીના ખાનપર પાસે નદીમાં એક ડૂબ્યો : રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

મોરબી-રાજકોટ ની ફાયર ની ટીમે શોધખોળ શરુ કરી

0 470

બનાવની મળતી વિગત મુજબ મોરબીના ખાનપર ગામે રેહતા બચુભાઈ કોળી ને આજે બપોરના સમયે તાવો ખાવા માટે સામાકાઠે જવાનું હતું જેમાં તે તેમના ગામ પાસેથી પસર થતી ડેમી-૩ માંથી તરતા જવાનું વિચાર્યું જેમાં પણ કોઈ કારણોસર તે તેમાં ડૂબી ગયા વાતની જાણ ગામમાં થતા ગ્રામજનો ત્યાં પોહ્ચ્યા અને તેને બચાવ પ્રયાસ કર્યો અને સાથે મોરબી ફાયરની ટીમને પણ જાણ કરી હતી મોરબી ના ફાયરના ટીમ તો શોધખોળ કરી રહી પણ ડૂબી જવા વળીન કઈ ભાળ ન મળતા રાજકોટની ફાયર ની મદદ લેવામાં આવી છે પણ હજુ સુધી ડૂબી જનારની કોઈ ભાળ મળ નથી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat