Billboard ad 1150*250

મોરબીમાં બાળકો માટે સ્પોર્ટ્સ એકેડેમી બનાવવા અનેક સેવાભાવી સંસ્થાઓનો એક સુર…

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

Post ad 2

        મોરબીમાં અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીમાં બાળકો સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ આગળ વધે તેવા હેતુથી સ્પોર્ટ્સ એકેડમી શરુ કરવાના આયોજન અંગે બેઠક મળી હતી જેમાં શહેરની અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

        મોરબીમાં ટેલેન્ટેડ બાળકો માટે સ્પોર્ટ્સ એકેડમી ખોલી સ્પોર્ટ્સ ક્ષેત્રે બાળકોને પ્લેટફોર્મ મળે તેવા હેતુથી યુવા આર્મીના પીયુષ ભાઈ બોપલીયા અને ડિવાઈન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ ચૌહાણ દ્વારા બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં રોબીનહૂડ આર્મીના દર્શભાઈ થોરીયા, સંધ્યાબેન શીરવી, યુનાઈટેડ યુથના વિશુભાઈ પટેલ અને દીપભાઈ મેરજા, ગ્રીન આર્મીના હિતેશ પાંચોટીયા અને રમીઝ હિંગરોજા, ટીમ વિઝનના ધ્રુવીન રાખોળિયા અને ક્રાંતિકારી સેનાના રાધે પટેલ તથા મેહુલભાઈ ગાંભવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat