મોરબીના મકનસર નજીક બે ટ્રક અથડાતા એકનું મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર ગતમોડી સાંજના સમયે ટ્રક નં-જીજે ૧૨ બીવી ૪૧૭૪ પસાર થતો હતો તે દરમિયાન પાછળથી આવતો ટ્રક જીજે ૩ એટી ૩૫ ટી ના ચાલકેસ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો અને તેમાં ભુરાભાઈ પીઠીયાભાઈ મેડા (ઉ.૨૫)નું મોત નીપજ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat