Billboard ad 1150*250

માળીયાના બોડકી ગામે ખેતરમાં ખાતર નાખતા વૃદ્ધનું મોત

0 107
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

માળિયા તાલુકાના બોડકી ગામે ખેતરમાં ખાતર નાખતા અગમ્ય કારણોસર મરણ જતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,

માળિયા તાલુકાના બોડકી ગામે રહેતા દેવકરણભાઈ ઘેલાભાઈ પટેલ ગત તા. ૩ ના રોજ ખેતરમાં ખાતર નાખવા ગયા હોય દરમિયાન અગમ્ય કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું.,બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat