Billboard ad 1150*250

મોરબીના નવલખી રોડ પર અજાયા વાહનની ઠોકરે એકનું મોત

0 209
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના નવલખી રોડ પર આજે સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં નવલખી ફાટક પાસે ઝુપડામાં રહેતા મુકેશભાઈ અમરશીભાઈ મારવાડી (૪૫) નામના આધેડનું વાહન અકસ્માતમાં અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડાયો છે તો અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયો હોય જેથી પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat