


વાંકાનેરની ચંદ્રપુર ભાટિયા સોસાયટી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે સીટી પોલીસની ટીમે એક ઈસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચંદ્રપુર ભાટિયા સોસાયટી નજીક સ્મશાન પાસે આરોપી મુકેશ ઉર્ફે ગોગન સુરેશભાઈ તુવાર રૂ.૬૪૦ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ સાથે મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે