


ટંકારા પોલીસએ ખાનગી બાતમીના આધારે મોરબી ટંકારા હાઈવે પર આવેલ ગુલાબ પેટ્રોલ પંપ પાસે એક વ્યક્તિ દારૂના ચપલા ભરીને ઉભો છે એવી બાતમી મળતા ટંકારા પોલીસે હકીકતની જગ્યાએ જઈને સુરેશ કાથડ શકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા સુરેશ કાથડ પાસેથી થેલીમાં ભરેલ વિદેશી દારૂના ચપલા નંગ ૧૨ કીમત ૧૨૦૦ સાથે શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી વધુ તપાસ ચલાવી છે.

