મોરબીના શનાળા રોડ પરથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના શનાળા રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ લઈને જતા ઈસમને પોલીસે ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રોડ મહેશ હોટલ વાળી શેરીમાં આરોપી પુષ્પરાજસિંહ શક્તિસિંહ જાડેજા (ઉ.વ.૨૬) રહે નવલખી રોડ જલારામ પાર્ક વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની ૦૩ બોટલ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૯૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat