Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના ખેડૂતોના પાક્વીમાં મુદે સોમવારે કલેકટરને આવેદનપત્ર

ખેડૂત અન્યાય નિવારણ સમિતિ દ્વારા કરાશે રજૂઆત

માળિયાના ખેડૂતોના પાક્વીમાં સહિતના પ્રશ્નોને લઈને ખેડૂત અન્યાય નિવારણ સમિતિ દ્વારા સોમવારે કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવશે

માળીયા મિયાણાના ખેડૂતો પાક વીમાથી વંચિત રહી ગયા હોય જેથી ખેડૂત અન્યાય નિવારણ સમિતિ માળિયા (મી.) ના નેજા હેઠળ ખેડૂતો તા. ૧૦ ને સોમવારના રોજ બપોરે ૧૨ કલાકે મોરબી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધારદાર રજુઆત કરવામાં આવશે ગત વર્ષે માળિયામાં આવેલ પુરના કારણે માળિયાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું હતું,પરંતુ ખેડૂતોને હજુ સુધી પાક વીમો મળ્યો નથી જેથી તંત્રને રજૂઆત કરીને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat