Billboard ad 1150*250

લશ્કરી ભરતી રેલી માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન જરૂરી

0 57
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

       ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની અલગ અલગ જગ્યાઓ (સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ,  સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટ્રેડ-મેન, સોલ્જર, ટેકનીકલ એવીએશન વગેરે) પર ભરતી કરવા માટે આગામી તા. ૦૩/૧૧/૨૦૧૯ થી તા. ૧૩/૧૧/૨૦૧૯ દરમિયાન પોલીસ હેડ કવાર્ટર જામનગર ખાતે ભરતી રેલીનું  આયોજન કરાશે.

આ ભરતી રેલીમાં ઉપસ્થિત રહેવા માટે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ  www. joinindianarmy. inc.in  પર રજીસ્ટ્રેશન  કરાવવાનું રહે છે.  ઓન  લાઇન  રજીસ્ટ્રેશન તા. ૦૪/૦૯/૨૦૧૯ થી શરૂ થયેલ છે, જે તા. ૧૮/૧૦/૨૦૧૯ સુધી  ચાલુ રહેશે.  ભારતીય સેનામાં  જોડાવા  ઇચ્છુક ઉમેદવારોએ નિયત સમયમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા જીલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat