Billboard ad 1150*250

નેશનલ સાયન્સ ચિલ્ડ્રન કોંગ્રેસમાં ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        તાજેતરમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૬૫ ટીમોએ ભાગ લીધો હતો અને સ્પર્ધામાં મોરબીની ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો

Post ad 2

        નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ૨૦૧૯ સ્પર્ધામાં ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના બાળકોએ દરેક વિભાગોમાં ભાગ લીધો હતો જેમાં વિભાગ 3 વેસ્ટ ટૂ વેલ્થમાં પ્રથમ ક્રમે મોનેશ નિર્મલ  અને પ્રતિમા નિર્મલ આવેલ તેમજ વિભાગ-૨ “ હેલ્થ હાઇજન અને સેનિટેશન “ દ્વિતીય ક્રમે ઋત્વી જોશી અને રિધ્ધી કંઝારિયા, વિભાગ ૪ માં સોસાયટી કલ્ચર અને લાઇવલી હુડમાં ત્રીજા ક્રમે આર્ચી પટેલ અને હનીપુજારા આવેલ જે તમામ બાળકોને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે અને સ્પર્ધામાં પ્રથમ તેમજ દ્વિતીય ક્રમે આવેલ બાળકો રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat