Billboard ad 1150*250

વાંકાનેરમાં વીજશોકથી વૃદ્ધ અને ટંકારામાં તળાવમાં ડૂબી જતા વૃધ્ધાનું મોત

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેરના ધીયાવડમાં વીજશોક લાગતા વૃદ્ધનું મોત

Post ad 2

        રાજકોટના ગાંધીગ્રામના રહેવાસી શિવકુમાર જયકાંત રાય (ઉ.વ.૫૮) નામના વૃદ્ધ ધીયાવડ ગામે મચ્છુ ૧ ઇલેક્ટ્રિક પેનલમાં સાફ સફાઈ કરતા હોય ત્યારે શોટ લાગતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

ટંકારાના હીરાપર ગામે પગ લપસી જતા તળાવમાં ડૂબી જતા મોત

        ટંકારાના હીરાપર ગામના રહેવાસી પુરૂબેન ખીમજીભાઈ સારેસા (ઉ.વ.૯૮) નામના વૃધ્ધા હીરાપર ગામના પાદરમાં આવેલ તળાવમાંથી કુદરતી હાજતે ગયેલ અને તળાવમાંથી પાણી ભરવા જતા પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat