Billboard ad 1150*250

મોરબીમાં તળાવમાં નાહવા પડેલા વૃદ્ધનું મોત

0 77
Post ad 1

Post ad 3

મોરબીના પંચાસર રોડ નજીક આવેલ તળાવમાં ન્હાવા પડતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.તો આં બનાવ અંગે  મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પરની કાઠિયાવાડ હોટલના પાછળ આવેલ તળાવમાં વશરામભાઈ પોપટભાઈ મજેઠીયા ઉ.વ.૬૦  રહે પંચાસર રોડ વાળાનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.આ અંગે પ્રાથમિક માહિતી મુજબ મૃતક વૃદ્ધ ઘરેથી આ તળાવમાં નહાવા જવાનું કહીને અહીં આવ્યા બાદ તળાવમાં નહાવા પડ્યા હતા. હાલમાં ભારે વરસાદના લીધે તળાવમાં ભારે પાણીનો પ્રવાહ વધુ હોવાથી વૃદ્ધ તળાવમાં નહાવા પડતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું તેવું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat