ડબલ ટ્રેકની કામગીરી ના લીધે 24મી મે ના રોજ ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન પર નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે

 

રાજકોટ રેલવે ડિવિઝનના રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વગડિયા સ્ટેશન પર ડબલ ટ્રેકની કામગીરી માટે 24 મે, 2022 ના રોજ લાઇન નંબર 1 અને 2 પર બ્લોક લેવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર પ્લેટફોર્મ નં 1 લાઇન નં 1 પર હોવાના લીધે બ્લોક ના કારણે 24મી મે, 2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 ના બદલે નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે.

Comments
Loading...
WhatsApp chat