Billboard ad 1150*250

હળવદ-માળિયા હાઈવે પર ફિલ્મી ઢબે ચાલુ ટ્રકમાંથી તેલના ડબ્બાની ચોરી

0 114
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હળવદ માળિયા હાઈવે પર ફિલ્મી સ્ટાઈલે ચાલુ ટ્રકની તાલપત્રી કાપીને ફોર્ચ્યુઅન કંપનીના તેલના ૪૦ ડબ્બા ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત અમદાવાદના ઇન્ટર ઇન્ડિયા ગ્રુપ ટ્રાસપોર્ટમા રહેતા અને ટ્રક ચલાવતા વિનોદકુમાર જીયાલાલ યાદવ પોતાનું આઈસર જીજે ૦૧ એચ.ટી. ૮૦૬૨ વાળું લઈને અદાણી મુન્દ્રાથી ગાંધીનગર જવા રવાના થયેલ હળવદ ન્યુ રામદેવ હોટેલ થી સોલડી ટોલટેક્ષ વચ્ચે હાઈવે રોડ પર ચાલુ ગાડીએ તાડપત્રી કાપી ફોર્ચ્યુન કંપનીના તેલના ડબ્બા નંગ-૪૨ કિંમત રૂ.૮૦૭૬૬ની કોઈ અજાણ્યો માણસો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ વિનોદકુમારે હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે. તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat