


મોરબી શહેર ઉદ્યોગોમાં હબ છે ત્યારે મોરબીવાસીઓ ટેકનોલોજીની બાબતમાં પણ હવે અન્ય મોટા શહેરોથી પાછળ રહ્યા નથી એટલા માટે જ તો મોરબી શહેરમાં “OPPO ” જેવી ઇન્ટરનેશનલ કંપનીઓના સ્માર્ટ ફોન પણ મળી રહ્યા છે.
મોરબી શહેરમાં “OPPO ” ના સ્માર્ટ ફોનની બોલબાલા જોવા મળી રહી છે ત્યારે તાજેતરમાં કંપનીએ નવો “OPPO A3s” મોબાઈલ લોન્ચ કર્યો છે જેને મોબાઈલની દુનિયામાં ક્રાંતિ સર્જી છે તો દરેક યુવાન, કોલેજીયન હોય કે પછી બિઝનેશમેન હોય જેને આ નવા ફોનના ફીચર જાણવાની ચોક્કસ જીજ્ઞાશા હશે આજે મોરબીના ROYAL BANDHAN CLUB (RBC DEALERS) અને ઓપો ફોનના મોરબીના મુખ્ય ડીલર SHREE RAM TELECOM DISTRIBUTER દ્વારા માહિતી આપવામાં આવી હતી
તો વાચકો માટે લાવ્યા છીએ “OPPO A3s” ના ફીચરની તમામ માહિતી, સ્માર્ટ ફોનમાં ક્યાં નવા ફીચર છે અને સ્માર્ટ ફોન અન્ય ફોનથી કેવી રીતે અલગ પડે છે તે વિષે જાણો અહી….
1. ફોન માં ગ્લોસી ડિઝાઇન આપેલી છે અને સાથે 6.2 ઇંચ ની સુપર ફુલ HDplus સ્ક્રીન છે જે અતિયારે ઑફ્લાઈન માર્કેટ માં નથી આવતું ,
2. આ ફોન માં 4230 MAH ની પાવર ફુલ બેટરી આપેલી છે. જે કોઈ બીજા ફોન માં આ પ્રાઈઝ માં મળતું નથી
3. આ ફોન માં 1.8 ગીગાહર્ટ નું ઓકટા કોર પ્રોસેસર અપીયું છે. જે અતિયારે 18000 ના ફોન માં મળે છે ,
4. આ ફોન માં 13+2 મેગા પિક્સેલ ડ્યુઅલ કેમેરા અપેલા છે જેના થી તમે પોર્ટ્રેટ મોડે અપીયું છે જે કોઈ બીજી બ્રાન્ડ નથી અપાતી આ પ્રાઈઝ માં.
5. આ ફોન માં સેલ્ફી માટે 8 મેગા પિક્સલ નો ફ્રન્ટ કેમેરા છે અને જેમાં AI ટેકનોલોજી આપેલ છે ,
6. આ ફોન માં સ્માર્ટ ડ્રાઇવિંગ મોડ છે જે હું મારી જરૂરત પ્રમાણે હું કસ્ટમાઇઝ કરી શકું છું
7. આ ફોન માં કલર O. S 5.1 ની સાથે એન્ડ્રોઇડ નું લેટેસ્ટ વર્ઝન 8.1 મળે છે.
8. આ ફોન માં મ્યુઝિક ઇન્ટર કન્નેકશન છે. જેના થી હું મારા સાથે ના મિત્રો ને મારા સોન્ગ સેર કરી શકું છું જે એને ડાઉનલોડ કરવાની જરૂર નથી.

