મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ જોશીની બિનહરીફ વરણી

મોરબી પરશુરામ ધામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની મિટિંગ યોજાઈ હતી જેમાં મોરબી જીલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી તરીકે બિન હરીફ વરણી થઇ હતી.

મોરબી પરશુરામ ધામ ખાતે સૌરાષ્ટ્ર કરછ સમસ્ત બહ્મ સમાજની મિટિંગ મળી હતી. તેમા નરેન્દ્ર ચીમનલાલ જોશી (નરૂમામા) ની મોરબી જિલ્લા સમસ્ત બહ્મ સમાજના મહામંત્રી તરીકે બિનહરીફ વરણી થઈ છે.જે વરણીને સમસ્ત બહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છના હોદ્દેદારો ઍ આવકારી અને અભિનંદન પાઠવેલ છે.

Comments
Loading...
WhatsApp chat