Billboard ad 1150*250

મોરબીમાં આવતીકાલે નૂતન યજ્ઞોપવિત્ર ધારણવિધિનું આયોજન

0 86
Post ad 1

Post ad 3

મોરબી: શહેરમાં આગામી ૧૫ તારીખે એટલે કે રક્ષાબંધનના દિવસે નૂતન યજ્ઞપવિત્ર વિધિ નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિધિ સવારે 8:30 કલાકે મોરબી ઔ.બ્રા.જ્ઞાતિની વાડી પર રાખવામાં આવેલ છે. જેથી સર્વ ભૂદેવોને યજ્ઞપવિત્ર ધારણ વિધિમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી શ્રી ઔ.બ્રા.જ્ઞાતિના ઉપક્રમે શાસ્ત્રીજી વિપુલ કુમાર શાળાના આચાર્ય પદે નૂતન યજ્ઞપવિત્ર ધાર્મિક વિધિ કરવામાં આવશે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat