Billboard ad 1150*250

બગથળા નકલંકની જગ્યામાં નૂતન વર્ષે અન્નકૂટ અને સંતવાણી કાર્યક્રમ

0 277
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના બગથળા ગામે આવેલ નકલંકજીની જગ્યામાં નૂતન વર્ષે અન્નકૂટ દર્શન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલ છે

Post ad 2

        બગથળાના શ્રી નકલંકજી જગ્યા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૮ ને સોમવારે નવા વર્ષના પ્રારંભે અન્નકૂટ દર્શન સવારે ૯ કલાકથી યોજાશે અને બાદમાં મહાપ્રસાદ યોજાશે તે ઉપરાંત સવારે ૯ વાગ્યે આરતી થશે અને રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ઓસમાન મીર અને સાથી કલાકારો રમઝટ બોલાવશે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન અને ઠાકોરજીનો પ્રસાદ તેમજ સંતવાણી કાર્યક્રમનો લાભ લેવા નકલંક જગ્યા બગથળાના મહંત દામજી ભગતે નિમંત્રણ પાઠવ્યું છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat