Billboard ad 1150*250 Billboard ad 1150*250

નવી ટીંબડી ગામેથી પરિણીતા પુત્ર સાથે ગુમ

મોરબી તાલુકાના નવી ટીંબડી ગામેથી પરિણીતા તેના પુત્ર સાથે ગુમ થતા પતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમશુધા નોંધ કરાવી છે.

મોરબીના નવી ટીમ્બડી ગામે આનંદ હોટલની પાછળ દાનાભાઇ ટપુભાઇ પરમારના મકાનમાં ભાડેથી રહેતા વિજયભાઇ મહેરૂભાઇ બામણીયાની પત્ની લક્ષ્મીબેન (ઉ.૨૨) તેમના પુત્ર રાજ વિજયભાઇ મહેરૂભાઇ બામણીયા (ઉ.૨.પ) રાત્રીના ગુમ થઈ જતા પતિ વિજએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધાની ફરિયાદ કરી છે. તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat