Billboard ad 1150*250 Billboard ad 1150*250

A.P.M.C હળવદ યાર્ડમાં નવી મગફળીની શરૂઆત

A.P.M.C હળવદ યાર્ડમાં નવી મગફળીની આજ થી શરૂઆત થઇ હતી ત્યારે શ્રી ફળ વધેરી અને પેંડા નું વિતરણ કરી હરાજીની શરૂઆત કરી હતી ખેડૂત વિનોદભાઈ ચિલુ ભાઈએ સૌ પ્રથમ આ વર્ષની નવી મગફળી A.P.M.હળવદયાર્ડમાં લાવતા A.P.M.C હળવદયાર્ડના સ્ટાફ અને વેપારીઓ તાલિયો થી સન્માન કર્યું આ વર્ષમાં મગફળીના ભાવ 671માં હરાજીદ્રારા મગફળી નું વેચાણ કરવામાં આવ્યું હતું આ હરાજીમાં A.P.M.C હળવદ સ્ટાફ હાજર રહીયો હતો.આ વર્ષની નવી મગફળી ની આવક આવતા વેપારિયોમાં ખુશ્સી લહેર જોવા મળી હતી .

Comments
Loading...
WhatsApp chat