



મોરબીમાં ઉધોગની સાથે સાથે અભ્યાસનું મહત્વ પણ વધુ રહ્યું છે અને વાલીઓ પોતાના બાળકોને શ્રેષ્ઠ અભ્યાસની સાથે જીવન ધડતર પણ શીખે તેના પર વધુ ધ્યાન આપી રહ્યા છે ત્યારે ભૂલકાઓને નાનપણથી જ ઉતમ ભણતર મળી રહે તે માટે મોરબીની શૈક્ષણિક સંસ્થાઓ અગ્રેસર રહીને અભ્યાસ પર વિધાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.જેમાં મોરબીમાં નાના ભૂલકાઓ માટે અભ્યાસની સાથે સાથે નાના બાળકોને ગમ્મત કરાવતું પ્લેહાઉસ એટલે ન્યુ ડોલ્ફિન પ્લેફાઉંસ
મોરબીના શનાળા રોડ પર શુભ હોટલ પાછળ આવેલ અરીહંત સોસાયટીમાં આવેલ ન્યુ ડોલ્ફિન પ્લેહાઉસ નર્સરી, એલ.કે જી., યુ. કે.જી અને પ્લેગ્રૂપ જેવા અભ્યાસ ક્રમો થકી ભણતર પૂરું પાડવામાં આવે છે.તેમજ ભૂલકાઓને અભ્યાસની સાથે સાથે તમામ તહેવારોની ઉજવણી, પઠન સ્પર્ધા, માટીકામ સ્પર્ધા, કલરિંગ, વેશભૂષા, ટેલેન્ટ શો અને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ના પાઠ પણ શીખવવામાં આવે છે.
ન્યુ ડોલ્ફિન પ્લેફાઉંસમાં એડમીશન તા.૨૨ થી જ શરુ થઇ ગયા છે તો હવે રાહ શેની જુઓ છો અને આજે જ મુલાકાત લો અને તમારા બાળકોના ઉતમ જીવન ધડતર માટે એડમીશન સહિતની પ્રકિયા માટે સંસ્થાની રૂબરૂ મુલકાત અવસ્ય લ્યો ! ન્યુ ડોલ્ફિન પ્લેફાઉંસમાં કોન્ટેક્ટ કરવામાં માટે મો. ૯૯૭૯૩ ૪૮૬૮૯ પર સંપર્ક કરો.



