Billboard ad 1150*250

પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોની વરણી કરવામાં આવી

0 258

પરશુરામ જયંતી નિમિતે પરશુરામ ધામ ખાતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મહા આરતી અને અનકોટનું આયોજન કરવામા આવ્યું હતું.તેમજ મોરબી પરશુરામ યુવા ગ્રુપની વરણી કરવામા આવી હતી.જેમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે નીરજભાઈ ભટ્ટ,ઉપ પ્રમુખ તરીકે ચિંતન ભાઈ ભટ્ટ,અમિત પંડ્યા ધર્મેન્દ્ર શુકલ, ધ્વનિત દવે ભાર્ગવ દવે તથા સહ મંત્રી તરીકે આર્યન ત્રિવેદી યગ્નેશ જાની પ્રણવ ત્રિવેદી ઉર્વીશ જોશી યાજ્ઞિક ગામોટ,મીડિયા ઇન્ચાર્જ તરિકે હર્ષ વ્યાસ, તેમજ ખજાનચી તરીકે મનીષભાઈ જોશી સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, દિપકભાઈ મેહતા,મુકુંદરાય જોશી સમસ્ત, બ્રહ્મસમાજના પ્રમુખ પ્રશાંતભાઈ મેહતા, વીનુંભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિ રહ્યા હતા

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat