પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોની વરણી કરવામાં આવી

 

પરશુરામ યુવા ગ્રુપ ના નવા હોદેદારો ની તા 19-6-2022 ને રવિવાર ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ ખાતે નવા હોદેદારો ની પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા મહામંત્રી કમલભાઈ દવે અને ધ્વનિતભાઈ દ્રારા નિમણુંક કરવા માં આવી

 

પરશુરામ યુવા ગ્રુપ ની બોડી નીચે મુજબ છે.

 

લીગલ એડવાઈઝર મહિધરભાઈ એચ દવે

 

કોષાધ્યક્ષ

નયનભાઈ કે પંડ્યા

 

પ્રચાર પ્રસાર

જીગરભાઈ એચ દવે

હર્ષભાઈ એમ જાની

 

ઉપપ્રમુખ

આદર્શભાઈ દવે

વિશાલભાઈ મહેતા

યજ્ઞેશભાઇ જાની

ગજેન્દ્રભાઈ ભટ્ટ

ઉદયભાઇ જોશી

જયદીપભાઇ મહેતા

 

Comments
Loading...
WhatsApp chat