Billboard ad 1150*250

મોરબીના ત્રાજપર નજીકથી ઇકો કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

0 264
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ત્રાજપર ચોકડી પાસેથી પસાર થતી ઇકો કાર નં જીજે ૧૮ બીબી ૧૪૧૪ ને આંતરી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ લીટર ૬૦ કીમત રૂ ૧૨૦૦ મળી આવતા પોલીસે કારમાં સવાર વિજય ગોરધન વાગડિયા રહે રાજકોટ રણછોડનગર અને જયશ્રીબેન પ્રવીણભાઈ કોળી રહે રાજકોટ પારેવડી ચોક વાળાને ઝડપી લઈને ઇકો કાર અને દારૂ સહીત ૧,૦૧,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat