Billboard ad 1150*250

વીરપરની નાલંદા વિધાલયમાં એનડીઆરએફ ટીમની મોકડ્રીલ યોજાશે

0 75
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        ભૂકંપ, હોનારત જેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા માટે વિવિધ એજન્સીઓ કેટલી સક્ષમ છે તેની ચકાસણી માટે મોક ડ્રીલ યોજાતી હોય છે ત્યારે ટંકારાના વીરપર નજીક આવેલી નાલંદા વિધાલય ખાતે તા. ૨૬ ના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે

        વીરપર નજીક આવેલી નાલંદા વિધાલય ખાતે તા. ૨૬ ના રોજ બપોરે ૨ કલાકે મોકડ્રીલ યોજાશે એનડીઆરએફ ટીમ, પોલીસ વિભાગ, ૧૦૮ ટીમ, ફાયર ટીમના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજાશે જેમાં ભૂકંપ જેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ શું કરવું, કેવી રીતે સલામત બહાર નીકળવું તેનું માર્ગદર્શન અપાશે સાથે જ વિવિધ એજન્સીઓની તૈયારીની સમીક્ષા પણ કરવામાં આવશે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat