


મોરબી નઞરપાલિકા પૂર્વ પ્રમુખ નયનાબેન રાજ્યગુરુએ મોરબી ન્યુઝ સાથે ખાસ વાત-ચિત દરમિયાન જણાવ્યું હતું કે પોતાની સત્તા ના સમય દરમિયાન મળેલા સાથ સહકાર માટે તે તમામ પ્રેસના મિત્રૌ નૌ હર્દય થી આભાર માને છે.તેમજ વધુમાં જણાવ્યું કે આવનાર સમય મા પણ મીડિયાના મિત્રોનો સહકાર મળતો રહેશે તેવી આશા રાખુ છુ

