Billboard ad 1150*250

નવયુગ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ બે દિવસીય અદાણી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે

0 85
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        નવયુગ મહિલા સાયન્સ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં અદાણી ઇન્ડસ્ટ્રીઝની બે દિવસની મુલાકાત લીધી હતી જેમાં અધ્યાપકો પણ જોડાયા હતા

        અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત અદાણી પોર્ટ, અદાણી વિલમર, અદાણી પાવર પ્લાન્ટ વગેરેની મુલાકાત કરી હતી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જ્ઞાન, માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે તે માટે દર વર્ષે ટુરનું આયોજન કરવામાં આવે છે ત્યાં વિદ્યાર્થીઓ પ્રાર્થના, યોગા, રમત ગમત વગેરે કાર્યક્રમોનું આયોજન કરી અભ્યાસ સાથે મોજ મસ્તી અને આનંદની પળો પસાર કરી હતી શૈક્ષણિક ટુરમાં જનાર તમામ વિદ્યાર્થીઓને નવયુગ સંકુલના પ્રમુખ પી.ડી. કાંજીયાએ અભીનંદન પાઠવ્યા છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat