


નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે નવી દિશા અને નવા વિચારોથી શિક્ષકોની ભૂમિકા સરળ અને સફળ બની રહે તેવા ઉમદા હેતુથી ટીચર્સ ટ્રેનીંગ સેમીનારનું આયોજન તા. ૧ અને ૨ જુનના રોજ સવારે ૦૭ : ૩૦ થી સાંજના ૬ કલાક દરમીયાન નવયુગ શૈક્ષણિક સંકુલ, વીરપર મોરબી મુકામે કરવામાં આવેલ છે જેમાં શિક્ષકોને વિવિધ કાર્ય અંગે પ્રેરણા પૂરી પાડવામાં આવશે તો આ સેમીનારનો વધુ શિક્ષકો લાભ લે તેમ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ જણાવ્યું છે.

