Billboard ad 1150*250

નવયુગ કોમર્સ સ્કૂલના ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ હેડ પોસ્ટ ઓફિસની મુલાકાતે

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નેજા હેઠળ તાજેતરમાં નવયુગ કોમર્સ સ્કૂલ વીરપર ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓએ હેડ પોસ્ટ ઓફીસ અને નાગરિક સહકારી બેંક મોરબીની મુલાકાત લીધી હતી

Post ad 2

        આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે તેના અભ્યાસક્રમ મુજબ પોસ્ટ ઓફીસ અને બેંક વિષે માર્ગદર્શન મળે અને પ્રેક્ટીકલ સમજ કેળવી સકાય તેવા હેતુથી મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ યુપીઆઈ, વિવિધ લોન તેમજ જુદી જુદી બચત યોજનાઓ વિષે કેવી રીતે કામગીરી થાય છે તેની માહિતી મેળવી હતી વિદ્યાર્થીઓને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે મુલાકાત યોજવામાં આવી હતી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat