Billboard ad 1150*250

નવયુગ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરાઈ

0 422

તા.૧૪ના રોજ નવયુગ બી.એડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા હિન્દીદિનની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હિન્દી આપણી રાષ્ટ્રભાષા હોવાના નાતે હિન્દી ભાષાની ગરિમા જળવાઈ તેમજ તેની સંવર્ધન થાય તે માટે તાલીમાર્થી દ્વારા વક્તવ્ય,બેટી બચાવો માટેની સામાજિક થીમ,હિન્દી શોંગ,દેશભક્તિ ગીત,ડાન્સ જેવા વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.આ પ્રંસગે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને હિન્દી ભાષાની ગરિમા જળવાઈ તેમજ તેના ઉપયોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat