Billboard ad 1150*250 Billboard ad 1150*250

નવરાત્રીનો થનગનાટ : નવલા નોરતામાં ગરબે ઘૂમવાની તૈયારી કરતા ખેલૈયાઓ, video

ખેલૈયાઓ માટે “થનગનાટ-દાંડિયા કલાસીસ” સ્પેશ્યલ બેંચનો પ્રારંભ

નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાનો ગરબા રમવા માટે ઝઝૂમી રહ્યા છે.તેમાં પણ સરકાર દ્વારા નવરાત્રીના દિવસોમાં સ્કુલ-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે જેનાથી બાળકોથી માંડીને યુવાનોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી “થનગનાટ દાંડિયા કલાસીસ” હિતેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

 

ખાસ બેંચની વ્યવસ્થા

                                                                                                “થનગનાટ દાંડિયા કલાસીસ” દ્વારા નોકરિયાત વર્ગ માટે ખાસ હોમ બેંચ તથા ગ્રુપ બેંચની વ્યસ્થા કરી અને તેમજ માત્ર ગર્લ્સ માટે દરરોજ સાંજ સમયે ૫ થી 6 અને 6 થી  એમ બે બેંચની વ્યવસ્થા મોરબી પી.જી.પટેલ કોલેજ ખાતે કરવામાં આવી છે તેમજ માત્ર બોયઝ માટે શનાળા રોડ પર આવેલ ફીઝીયોફિટ, વોડાફોન સ્ટોર પર રાત્રીના 9 થી ૧૦:૩૦ દરમિયાન બેંચ શરુ છે તો યુવાનોને અનુરોધ છે કે આવો અને અવનવા સ્ટેપ શીખો માત્ર મોરબીના સૌથી જુના થનગનાટ કલાસીસને સંગ

 

                                                                                           

વર્ષો જુના “થનગનાટ દાંડિયા કલાસીસ”ના સંચાલક હિતેન્દ્રસિંહ જાડેજા સાથે મોરબી ન્યુઝની એક્સ્ક્યુઝીવ મુલાકાત જુઓ વિડીયો…………

 

 

 

Comments
Loading...
WhatsApp chat