Billboard ad 1150*250

હળવદ તક્ષશિલા વિધાલયમાં નવરાત્રી ગરબા મહોત્સવની ઉજવણી

0 54
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        નવરાત્રીના દિવસો એટલે માં જગદંબાની ઉપાસનાનો પર્વ ત્યારે નવરાત્રીમાં ગુજરાતનું ગૌરવ એવા લોકનૃત્ય ગરબાની રમઝટ જોવા મળે છે પરંપરાગત વેશભૂષા પહેરીને ગરબાના અવનવા સ્ટેપ્સ શીખીને બેસ્ટ ખેલૈયા અને બેસ્ટ કોસ્ત્યુંમ ની સ્પર્ધા હળવદની તક્ષશિલા વિધાલયમાં યોજાઈ હતી

Post ad 2

        સિદ્ધિરાત્રીરૂપી નવમાં નોરતાના દિવસે યોજાયેલ સ્પર્ધામાં પાંચ વિભાગો પાડવામાં આવ્યા હતા જેમાં કાત્યાયની ગ્રુપમાં બેસ્ટ કોસ્ટયુંમ સ્પર્ધામાં ગોજીયા આનંદી ભાવેશભાઈ અને ભોજાણી ધ્રુવ કિશોરભાઈ જયારે બેસ્ટ ખેલૈયા સ્પર્ધામાં માહી ઉપેન્દ્રભાઈ અને ઝીન્ઝુંવાડિયા વિક્રમ કલ્પેશભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો જયારે સ્કન્દ માતા ગ્રુપમાં બેસ્ટ કોસ્ટયુંમ સ્પર્ધામાં અગ્રાવત હેતવી જયેશભાઈ અને વડાવીયા હર્ષ વસંતભાઈ જયારે બેસ્ટ ખેલૈયા સ્પર્ધામાં કણઝારીયા પ્રાપ્તિ હીરાભાઈ અને પટેલ માનાક્ષ ધવલકુમારે પ્રથમ નંબર મેળવ્યો હતો કાલરાત્રી ગ્રુપમાં બેસ્ટ કોસ્ટયુંમ સ્પર્ધામાં અગ્રાવત તન્વી ભાવેશભાઈ અને કૈલા શ્રેય બીપીનભાઈ જયારે બેસ્ટ ખેલૈયા સ્પર્ધામાં વિડજા અક્ષાં હિરેનભાઈ અને ધારિયા પરમાર પુનીત ભગવાનભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો શૈલપુત્રી ગ્રુપમાં બેસ્ટ કોસ્ટયુમ સ્પર્ધામાં સીણોજીયા મિરલ અલ્પેશભાઈ અને પટેલ ખંજન મહેશભાઈ જયારે બેસ્ટ ખેલૈયા સ્પર્ધામાં પંડોર ધર્મિષ્ઠ! મુકેશભાઈ અને બપોદરિયા વેદ ચમનભાઈ પ્રથમ નંબર મેળવ્યો હતો

        તક્ષશિલા હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓએ મહિષાસુરમર્દિની સ્ત્રોતમ અને ભવાન્યષ્ટકમ સ્ત્રોતમના ચાર ચાર શ્ર્લોકો કંઠસ્થ કરીને પારાયણ કર્યું હતું તો જગદંબાનો ગબ્બર બનાવવામાં રોજીયા ઘનશ્યામ રાણગા ગાંડું, ચૌહાણ યશપાલ, સાટીયા વિક્રમે ભારે જહેમત ઉઠાવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat