Billboard ad 1150*250

મોરબીમાં વિના મુલ્યે રાસ ગરબાનું જાજરમાન આયોજન એટલે માં નવરાત્રી મહોત્સવ

0 103
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

નવરાત્રીને એક દિવસ આડી રહ્યો છે ત્યારે આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને ગરબા પ્રેમીઓ પણ ગરબા રમવા માટે થનગની રહ્યા છ.મોરબીમાં છેલ્લા ૨૦ વર્ષથી મા ગરબી મંડળ દ્વારા  વિના મુલ્યે રાસ ગરબાનું તા.૨૯ થી તા.૦૭ સુધી જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.તેમજ પ્રતિયોગિતામાં ભાગ લેનાર ખેલૈયાનોને પ્રિન્સેસ, પ્રિન્સ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ, જનરલ નોલેજ, વેશભૂષા વગેરે જેવા દરરોજ ૨૫ ઇનામો આપવામાં આવે છે.વધુમાં આ ગરબીની ખાસિયત એ છેકે મોરબી જીલ્લામાં સૌથી વધુ ૪૫૧ બળોને લાણી વિતરણ કરવામાં આવે છે.

ભાજપ અગ્રણી, નગરપાલિકાના સદસ્ય, પ્રમુખ ઉત્સવ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે જેનો બહેનોએ લાભ લેવા યાદીમાં જણાવ્યું છે

આવો સૌ-માઈ ભક્તો સાથે મળીને મા નવરાત્રી મહોત્સાના સંગાથે ગરબે ધુમીયે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat