Billboard ad 1150*250

મોરબી જીલ્લાના નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ, તંત્ર એલર્ટ

0 126
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રાજ્યના મોસમ વિભાગ દ્વારા તા. ૧૨ થી ૧૪ દરમિયાન ભારે વરસાદ તેમજ તા. ૧૩ અને ૧૪ ના રોજ ૯૦ થી ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે દરિયામાં તોફાનની શક્યતાને પગલે બંદરો પર ચેતવણીના સિગ્નલ મૂકી દેવાયા છે અને માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપી દેવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદ તેમજ ઝડપી પવન ફૂંકવાની મોસમ વિભાગની આગાહીને પગલે મોરબીના નવલખી બંદરે ગઈકાલે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યા બાદ આજે બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સુચના આપી દેવામાં અવી છે અને તકેદારીના તમામ શક્ય પગલાઓ મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે તો એન.ડી.આર.એફની ટીમને મોરબી મોકલી દેવામાં આવી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat