Billboard ad 1150*250

રખળતી,રઝળતી,અંધ,અપંગ,વૃધ્ધ ગાયોને બચાવવા નેસડા(ખા.)ગામની અપીલ

0 543

તાજેતરમાં નેસડા ખાનપર સમસ્ત ગામ દ્વારા સંકલ્પ કરી એકપણ ગૌવંશને કતલખાને નહિ જવા દેવા નીર્ધાર કર્યો છે.ગૌવંશના નિભાવ માટે ગામના યુવક મંડળ દ્વારા દરવર્ષે નવરાત્રીમાં નાટક યોજવામાં આવે છે જેમાં આ વર્ષે તા.૨૧/૯/૨૦૧૭ના રોજ રાત્રીના ૯.૩૦ કલાકે ભુચરમોરી યુદ્ધ યાનેકે સમરાંગણ અને હાસ્ય નાટક જેઠો જમાદાર નાટક રાજુ કરવામાં આવનાર હોવાનું ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ નેસડા અને ગૌ સેવા યુવક મંડળ ગામ સમસ્ત નેસડાની યાદીમાં જણાવાયું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat