


મોરબી તા. ૦૪ :- મોરબી નિવાસી નરશીભાઈ ભાણાભાઈ ડાભી તે વશરામભાઈ ડાભીના ભાઈ તેમજ હર્ષિદાબેન નકુમના પિતા તેમજ પરેશકુમાર રાજભાઈ નકુમના સસરાનું તા. ૦૩ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૦૬ ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે શ્રીરામ નિવાસ, વિશાલ ફર્નીચર બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

