Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા યુવા ભાજપ દ્વારા એલીટ સ્કૂલમાં નમો રાસનું આયોજન

ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા યુવા ભાજપ દ્વારા તા. ૨૬ ને રવિવારના રોજ સાંજે ૦૪ : ૩૦ થી ૮ કલાક સુધી એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ, હડમતીયા ખાતે નમો રાસનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જીલ્લા યુવા ભાજપની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat