



ટંકારા તાલુકા ના વિરપર ગામે શ્રી કામઘેનું ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગાયોના ઘાસચારા માટે ઐતસાસિક નાટક ભજવાયેલ લોકો એ નાટક તથા કોમીક પેટભરી માણેલ અને ગાયો ના ઘાસચારો સહાય માટે મનમુકી વરસેલ એક ના બદલે ને વરશે ચાલે તેટલા ઘાસચારા માટે ની સહાય મળેલ શ્રી વિરપર ગામ સમ્સત ગૌસેવાનું અવરિત કાયૅ ચાલે છે
ગાયો ના નિભાવ માટે ગૌ સેવા યુવક દ્વારા મંડળ દ્વારા મહાન ઘામિકૅ નાટક નળ દમયંતી યાને દમંયતી ને સ્વયંવર ભજવાયેલ રાત્રી ના દસ વાગ્યા થી શરૂ થયેલ નાટક પરોઢીયા સુઘી ચાલેલ નાટક પેક્ષકોને ઝડડી કોમીક લોકો ને પેટ પકડી હસાવેલ લોકો.એ નળ દમંયતી નો સ્વયંવર મનભરી માણેલ વિરપર ગામે ઘામિકૅ નાટક નિહાળવા મોરબી ટંકારા રાજકોટ તથા આજુબાજુ ગામડા ના લોકો આગેવાનો તથા ઉઘોગપતિઓ પણ ઉપસ્થિત રહેલ ટંકારા તાલુકા ગૌ સેવા ના કાયૅ માં અગ્રેસર છે ગામડે ગામડે ગૌ સેવા ના કાયૉ થાય છે વિરપર ના ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીઘેલ છે કે અમારી ગાય કદી કતલ ખાને નહીં જાય વિરપર માં ગામ ની ગાયો ઉપરાંત અંઘ અપંગ નિરાઘાર તથા કતલખાને જતાં બચાવાયેલ ગાયો નો નિભાવ થાય છે
ગૌ સેવા યુવક મંડળ ના સભ્યો નાટક ભજવી ને ગૌ સેવાના કાયૅ માં મદદરૂપ બને છે તેવી જ રીતે કામઘેનું ઢોલ ત્રાસા મંડળ ના યુવાનો લગ્નન પ્રસંગે ઢોલ ત્રાસા વગાડી તેનાથી થતી આવક ગાયોના ઘાસ ચારા માં આપી મદદરૂપ બને છે ઢોલત્રાસા મંડળ ના દરવષૅ આથિકૅ સહોગ મળે છે આ વષૅ દુષ્કાળ નું વષૅ છે ગાયો ના ઘાસચારા નો પ્રશ્ર્ન હતો પરંતુ લોકો એ મનમુકી ને આથિકૅ આપતા ઘાસચારા નો પ્રશ્ર્ન ઉકેલાયેલ છે



