


મોરબી પાલિકાના ભૂગર્ભ વિભાગમાં ફરજ બજાવતા કિશોરભાઇ મકવાણા વય મર્યાદાના કારણે નિવૃત થતા ભૂગર્ભ વિભાગના હરીશભાઇ બુચ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને કિશોરભાઇ મકવાણાને મોમેન્ટો આપીને વિદાયમાન આપવામાં આવ્યુ હતુ અને તેઓ નિવૃતિ પછીનું જીવન તંદુરસ્ત તથા સુખમય જીવે તેેવી શુભકામનાઓ પણ પાઠવી હતી

