Billboard ad 1150*250 Billboard ad 1150*250

રંગપર ગામ નજીક નવચંડી મહાયજ્ઞ યોજાયો

મોરબીના રંગપર ગામ નજીક આવેલ સિરામિક એકમ નજીક નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના રંગપર (બેલા) ગામ નજીક આવેલ લીબેન્જો સિરામિક પાસે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વેદાંતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ દવે દ્વારા યજ્ઞ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat