મોરબીની ગોકુલ હોસ્પિટલ નજીકથી મોટર સાઈકલ ચોરાયું

મોરબીની લાયન્સનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ભુપતભાઈ સોલંકીએ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના ૮ વાગ્યાના સુમારે તે પોતાનું મોટર સાઈકલ જીજે ૩ એચએફ ૬૯૭૭ લઈને ગોકુલ હોસ્પીટલમાં પોતાના મિત્રની ખબર પૂછવા ગયા હતા ત્યારે પરત ફરતા તેમનું મોટર સાઈકલ જીજે ૩ એચએફ ૬૯૭૭ કીમત ૨૦૦૦ ચોરાઈ ગયાની ફરિયાદ નોધાવી છે.મોરબી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat